કેપ્લરના ત્રીજા નિયમ મુજબ, સૂર્યનું પરિભ્રમણ કરતા ગ્રહનો આવર્તકાળ $(T)$ તે ગ્રહ અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતર $r$ ની ત્રણ ઘાતના સમપ્રમાણમાં છે. 

$\therefore {T^2} = k{r^3}$,

જયાં $K$ અચળાંક છે.

જો સૂર્યનું અને ગ્રહનું દળ અનુક્રમે $M$ અને $m$ હોય, તો ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમ પરથી તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ $F = \frac{{GMm}}{{{r^2}}}$, જયાં $G =$ ગુરુત્વાકર્ષણનો અચળાંક છે. $G$ અને $K$ વચ્ચેનો સંબંઘ શેના વડે દર્શાવી શકાય?

  • [AIPMT 2015]
  • A

    $GK=4$${\pi ^2}$

  • B

    $GMK=4$${\pi ^2}$

  • C

    $K=G$

  • D

    $K=$$\frac{1}{G}$

Similar Questions

ગ્રહોની ગતિ માટે કેપ્લરનો આવર્તકાળનો નિયમ (કેપ્લરનો ત્રીજો નિયમ) લખો.

સમાન દળનાં બે ઉપગ્રહો પૃથ્વીની આસપાસ વિવિધ અર્ધ દીર્ધ અક્ષ ધરાવતી દીર્ધવૃત્તિય કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યો છે. જો તેમનો પૃથ્વીના કેન્દ્રને અનુલક્ષીને કોણીય વેગમાનનો ગુણોત્તર $3: 4$ હોય, તો તેમની ક્ષેત્રીય વેગ નો ગુણોત્તર કેટલો છે ?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગ્રહ સૂર્યની ફરતે ઉપવલય કક્ષા માં ભ્રમણ કરે છે જો દર્શાવેલા ભાગ $A$ અને $B$ બંને સમાન હોય તો તેમના આવર્તકાળ $t_1 $ અને $t_2 $ વચ્ચેનો સંબંધ શું હોય ?

પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે રહેલા $m$ દળના $A$ ઉપગ્રહ અને પૃથ્વીના કેન્દ્રથી $2r$ અંતરે રહેલા $2m$ દળના $B$ ઉપગ્રહના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?

નીચેના માથી શું કક્ષીય ત્રિજ્યા પર આધાર રાખે નહીં